ખેલ-જગત
News of Thursday, 24th November 2022

શ્રીલંકન ક્રિકેટર કરૂણારત્‍ને સસ્‍પેન્‍ડ, પણ રાષ્‍ટ્રીય ટીમમાં રમી શકશે

જો ફરીથી દોષીત સાબિત થશે તો પ્રતિબંધ

નવી દિલ્‍હીઃ શ્રીલંકન ક્રિકેટર કરૂણારત્‍નેબળાત્‍કારના આરોપમાં ફસાયા બાદ મુશ્‍કેલીમાં છે અને બોર્ડે તેની સામે કાર્યવાહી કરી છે.

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેને સસ્‍પેન્‍ડ કરી દીધો છે. આ સમય દરમિયાન તે રાષ્‍ટ્રીય ટીમ માટે રમી શકશે, પરંતુ જો આ એક વર્ષ દરમિયાન તે ફરીથી દોષિત સાબિત થશે તો તેના પર આ પ્રતિબંધ લાગુ થશે

(4:31 pm IST)