ખેલ-જગત
News of Thursday, 25th February 2021

અમ્પાયરે કેપ લેવાની ના પાડી દેતા શાહિદ આફ્રિદી થયો નારાજ

આઇસીસીને ટ્વીટ કરી કે મેચ બાદ ખેલાડીઓ સાથે હાથ મેળવી શકાય તો બોલિંગ વખતે કેપ ન લેવાનો આદેશ સમજાતો નથી.

(3:56 pm IST)