ખેલ-જગત
News of Saturday, 25th September 2021

વિરાટનો ૮૨ મીટર લાંબો છગ્ગો

ગઈકાલે ચેન્નાઈ સામેના મેચમાં વિરાટે ૮૨ મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. શોટ ફટકાર્યા બાદ કોહલીએ જોયું પણ ન હતું કે બોલ કયાં પડયો હતો. ગાવસ્કરે કોમેન્ટ્રી કરતાં કહ્યું કે આ તે જ  અવાજ છે જે બોલરો તેમના ખરાબ સપના સાંભળે છે.  વિરાટે આ મેચમાં ૪૧ બોલમાં ૫૩ રન ફટકાર્યા હતા. બેંગ્લોરની ઓપનીંગ પાર્ટનરશીપ જોરદાર રહી હતી બાદમાં ચેન્નાઈ બાજી મારી ગયું હતું.

(2:56 pm IST)