ખેલ-જગત
News of Friday, 25th November 2022

રોહિત અને વિરાટે તૈયારી શરૂ કરી દીધી

નવી દિલ્‍હીઃ કેપ્‍ટન રોહિત શર્મા પણ જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળ્‍યો હતો. આ દરમિયાન, સ્‍ટાર ભારતીય ખેલાડી વિરાટ કોહલી પણ બાંગ્‍લાદેશ પ્રવાસ પહેલા જીમમાં પરસેવો પાડી રહયો છે. કિંગ કોહલી આ વર્ષે તેના ગ્રુવમાં છે. વિરાટે પોતાનો વર્કઆઉટ વીડીયો સોશિયલ મીડીયા ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો છે. ટીમ ઇન્‍ડિયા બાંગ્‍લાદેશ સામે ત્રણ વન-ડે અને બે ટેસ્‍ટ મેચોની સિરીઝ રમશે

(10:06 am IST)