ખેલ-જગત
News of Friday, 26th February 2021

૭૭મી ટેસ્ટમાં ૪૦૦ વિકેટ લઈને અશ્વિન ફાસ્ટેસ્ટ ભારતીય બન્યો

અશ્વિને ટેસ્ટમાં ૪૦૦ વિકેટના આંકડા ઉપરાંત કુલ ઈન્ટરનેશનલમાં ૬૦૦નો આંકડો પાર કરી લીધો હતો. હવે તેની કુલ આટલી વિકેટ થઈ છે. આ કમાલ કરનાર અનિલ કુંબલે (૯૫૬), હરભજનસિંહ (૭૧૧) અને કપિલ દેવ (૬૮૭) બાદ તે ચોથો ભારતીય બન્યો છે.

(3:56 pm IST)