ખેલ-જગત
News of Friday, 26th February 2021

પિચમાં નહિં, બેટ્સમેનની ટેકનીકમાં ખરાબીઃ ગાવસ્કર

ટેસ્ટ મેચ બાદ ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ટેસ્ટ ક્રિકેટ માટે લાયક નથી એવી ટીકા - ટિપ્પણ પણ સુનિલ ગાવસ્કરે બચાવ કરતા કહ્યુ કે મારા ખ્યાલથી વધુ પડતો ડીફેન્સીવ અભિગમ જવાબદાર છે જેને લીધે તેમની વિકેટ જલ્દી પડી. કેમ કે એ જ પીચ છે જેના પર જેક કોવલી અને રોહિત શર્માએ હાફ સેન્ચુરી ફટકારી હતી.

(3:57 pm IST)