ખેલ-જગત
News of Monday, 27th March 2023

બુમરાહના સ્‍થાને અર્જુન તેન્‍ડુલકરને મોકો

મુંબઈ ઈન્‍ડિયન્‍સની ટીમને મુખ્‍ય ફાસ્‍ટ બોલર અને આઈપીએલની ઈજાગ્રસ્‍તોની યાદીમાંના નંબર-વન જસપ્રીત બુમરાહની ગેરહાજરી ઘણી વર્તાશે, પરંતુ ર ૩ વર્ષના ફાસ્‍ટ બોલિંગ ઓલરાઉન્‍ડર અર્જુન તેન્‍ડુલકરને કદાચ શરૂખાતથી ઘણી મેચો રમવા મળે એવી સંભાવના છે. જોફા આર્ચર ટીમમાં છે, પણ અર્જુનને તેમ જ બીજા બોલર્સને પણ ઘણી તક આપવામાં ખાવશે. અર્જુન બોલિંગની ઘણી પ્રેક્‍ટિસ કરી રહ્યો છે.

(4:30 pm IST)