News of Monday, 27th September 2021
૨૩ વિકેટ સાથે હર્ષલ પટેલ ટોચના સ્થાને
હર્ષલ પટેલ (RCB) - ૨૩ વિકેટ (૧૦ મેચ)
અવેશ ખાન (ડીસી) - ૧૫ વિકેટ (૧૦ મેચ)
જસપ્રિત બુમરાહ (MI) - ૧૪ વિકેટ (૧૦ મેચ)
ક્રિસ મોરિસ (RR) - ૧૪ વિકેટ (૮ મેચ)
મોહમ્મદ શમી (PBKS) - ૧૩ વિકેટ (૧૦ મેચ)
અર્શદીપ સિંહ (PBKS) -૧૩ વિકેટ (૮)
(3:26 pm IST)