ખેલ-જગત
News of Saturday, 27th November 2021

અમદાવાદના અક્ષર પટેલનો તરખાટઃ પ વિકેટ ઝડપીઃ ન્યુઝીલેન્ડ ર૯૬માં અોલ આઉટઃ ભારતને ૪૯ રનની લીડઃ અશ્વિને ૩ ઝડપીઃ ત્રીજા દિવસે રમત પૂર્ણ

ભારતીય બોલરોઍ શાનદાર દેખાવ કર્યો અક્ષર પટેલ પ વિકેટ અને અશ્વીને ૩ વિકેટ ત્થા જાડેજા-યાદવ બન્નેઍ ૧-૧ વિકેટ લીધી છે. ભારતને બીજી ઇંનિગમાં પહેલો ઝટકો લાગ્યોઃ શુભમન ગીલ માત્ર ૧ રન બનાવી આઉટ. થઇ પેવેલિયન થઇ ગયો છે. બીજી ઇંનીંગમાં ભારતે ૧૪ રને ૧ વિકેટ ગુમાવી છે. ભારતની ૬૩ રનની લીડ થઇ છે. અત્યારે પુજારા ૯ રને દાવમાં છે અને અગ્રવાલ ૪  રને દાવમાં છે. 

(5:00 pm IST)