ખેલ-જગત
News of Saturday, 28th May 2022

કોણ બનશે બાઝીગર?: કાલે IPLનો ફાઈનલ મુકાબલો

હાર્દિકનું સપનું સાકાર થશે કે ‘જોશ'થી ભરપૂર સંજુની સેનાનો દમદાર દમ જોવા મળશે

રાત્રે ૮ વાગ્‍યાથી જંગનો થશે પ્રારંભઃ એ પહેલા કલોઝીંગ સેરેમનીમાં એ.આર.રહેમાન અને રણવીરસિંહ દર્શકોને મનોરંજન પિરસશેઃ રાજસ્‍થાનની ટીમ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે જયારે ગુજરાતની ટીમની આ પહેલી સિઝન છે અને તેમાં ફાઈનલમાં પહોંચી છે

 

(2:19 pm IST)