ખેલ-જગત
News of Thursday, 29th July 2021

ટોક્યો ઓલમ્પિકમાં ભારતનો ત્રીજો વિજય: ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ: ગોલ્ડ મેડાલિસ્ટ આર્જેન્ટિનાને પછડાટ આપી

ભારતે ચોથા મેચમાં ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા આર્જેન્ટિના ટીમને ત્રણ વિરુદ્ધ એક ગોલથી પરાજય આપ્યો હતો. ભારતીય ટીમનો ચાર મેચમાં આ ત્રીજો વિજય છે. ભારતે ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેન્ટીના વિરુદ્ધ જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હાર મેળવી હતી.

(9:42 am IST)