News of Thursday, 29th July 2021
ટીમ ઇન્ડિયાના યુવા શેર આજે ઇતિહાસ રચશે ?
ટી-૨૦ સિરીઝમાં બંને ટીમો ૧-૧ ની બરાબરીઃ સાંજે ૮ વાગ્યાથી
આજે પણ ધવન સેના યુવા ખેલાડીઓ સાથે જ મેદાનમાં ઉતરશેઃ દ્રવીડની પણ અગ્નિપરીક્ષાઃ નવદિપ સૈની ઇન્જર્ડ, આજનો મેચ રમી શકે તેવી સંભાવના ઓછી
(2:51 pm IST)