ખેલ-જગત
News of Thursday, 29th July 2021

બી સાઇ પ્રણીત ટોક્યો ઓલિમ્પિક્સમાંથી બહાર

નવી દિલ્હી: ભારતીય બેડમિંટન ખેલાડી બી સાઈ પ્રણીતને ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવાયો છે. પ્રણિતે તેની બીજી સિંગલ્સ મેચ નેધરલેન્ડના માર્ક કલજોવના હાથથી હારી હતી.કાલજોવ 40 મિનિટ સુધી ચાલેલી મેચમાં પ્રણિતને 21-14, 21-14થી હરાવી હતી. પ્રનીથની આ સતત બીજી હાર હતી.

 

(3:47 pm IST)