Gujarati News

Gujarati News

  • લો પ્રેસર રાજસ્થાન તરફ ફંટાયું: આ સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી:ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી:24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટશે: અત્યારસુધી રાજ્યમાં 120 ટકા વરસાદ વરસ્યો છે access_time 9:58 pm IST

  • લોન મોરેટોરિયમ પર 2જી સપ્ટેમ્બર માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મુલતવી :સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સોંપ્યું : રાહત આપવા માટે સેકટરની યાદ સોંપી access_time 12:41 pm IST

  • પ્રણવ મુખર્જીના નિધન વિશે જાણીને દુઃખ થયું, તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઃભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરીં દુઃખ વ્યક્ત કર્યું :શ્રદ્ધાંજલિ અર્પી access_time 12:52 am IST