Gujarati News

Gujarati News

  • ભારતમાં સરકારી નોકરીઓ ઉપર પ્રતિબંધની અફવાને નાણાં મંત્રાલયનો રદિયો : હાલની રાજકોષીય સ્થિતિને ધ્યાને લઇ કેન્દ્ર સરકારની ઓફિસોને કરકસર કરવાની સૂચના આપી છે : ભરતીની પ્રક્રિયા યથાવત ચાલુ રહેશે access_time 7:30 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ પ્રુમખ નવાઝ શરીફની પુત્રી મરીયમ નવાઝ અને તેના પક્ષના ૩૦૦ કાર્યકરો ઉપર આતંકવાદના આરોપો સબબ કેસ દાખલ access_time 12:48 pm IST

  • ગુજરાતની બસને રાયપુર પાસે અકસ્માત ૭ મજુરના મોત થયા : ઓડીશાથી ગુજરાત આવી રહેલ બસ સાથે ટ્રક અથડાતા ૭ શ્રમિકોના મોત થયા છે અને સંખ્યાબંધને ઇજા થઇ છે. રાયપુર પાસે આ અકસ્માત થયો છે. access_time 12:54 pm IST