Gujarati News

Gujarati News

  • FAU-G વિડીયો ગેમનો કોન્સેપ્ટ સુશાંતે આપ્યો ન હતો : અક્ષયકુમાર દ્વારા મોડરેટેડ વિડીયો ગેમ FAU-Gની ઘોષણા કરનાર ભારતીય ગેમના નિર્માતા એન-કોર ગેમ્સના સંસ્થાપક વિશાલ ગોંદાલે કહ્યું કે આ વિડીયો ગેમનો કોન્સેપ્ટ સુશાંતેે આપ્યો ન હતો. FAU-Gનો ફોટો લેવા માટે લાઇસન્સ લીધુ છે. access_time 2:40 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર :છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 42,77,584 થયો : 8,82,751 એક્ટિવ કેસ : વધુ 74,123 દર્દીઓ સાજા થતા કુલ 33,21,420 રિકવર થયા : વધુ 1129 લોકોના મોત ; કુલ મૃત્યુઆંક 72,816 થયો access_time 1:16 am IST

  • મોદી સરકાર આકરા પાણીએ : ખાલીસ્તાની ત્રાસવાદીઓ ગુરૂપતવંસીંઘ પન્નુ અને હરદિપસિંહ નિજજરની અચલ સંપતિઓ જપ્ત કરવા કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે. access_time 3:29 pm IST