Gujarati News

Gujarati News

  • ગાંગુલી યુએઇ જવા માટે રવાના : આઇપીએલ ર૦ર૦ ટુર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી યુ.એ.ઇ.જવા રવાના થયા ત્યારે ઈન્સ્ટ્રાગ્રામમાં ફોટા શેર કર્યા છે. access_time 6:17 pm IST

  • કંગના સ્ટે મેળવવા મુંબઈ હાઈકોર્ટ પહોંચતા કંગનાની ઓફીસે તોડફોડ અટકાવી દેતુ મુંબઈ કોર્પોરેશનઃ મુંબઈ હાઈકોર્ટે કોર્પોરેશન દ્રારા થઈ રહેલ તોડફોડ સામે સ્ટે આપી દીધો છેઃ મુંબઈ કોર્પોરેશનને લપડાક access_time 2:03 pm IST

  • કંગના મુંબઇ પહોંચી : એરપોર્ટ પર સમર્થકો-વિરોધીઓના ટોળા : એરપોર્ટ પર હંગામોઃ સુસ્ત ચુરક્ષાઃ શિવસેનાની નારેબાજીઃ સમર્થકો પણ મોટી સંખ્યામાં access_time 3:50 pm IST