Gujarati News

Gujarati News

  • એનસીપીના પ્રચંડ વર્ચસ્વના વિરોધમાં સાંસદનું રાજીનામું : શિવસેનાના સાંસદ સંજય જાદવે લોકસભાની બેઠક ઉપરથી રાજીનામું આપી દીધું છે મહારાષ્ટ્રમાં શરદ પવારના એનસીપીના પ્રવર્તતા પ્રભુત્વના વિરોધમાં તેમણે રાજીનામું આપ્યું છે. access_time 3:48 pm IST

  • ઓકસફર્ડ કોવિડ-૧૯ વેકસીન : ભારતમાં જે વ્યકિતને રસી અપાઇ તેમની સ્થિતિ સામાન્ય રસી પછી દર્દ, તાવ, સાઇડ ઇફેકટ કે કોઇ તકલીફ નથી access_time 3:49 pm IST

  • સુરેન્દ્રનગર ભાજપ જિલ્લાના મહામંત્રી મકવાણાને કોરોના : સી.આર.પાટીલના પ્રવાસમાં સાથે એક જ કારમાં સવાર હતા access_time 12:53 pm IST