Gujarati News

Gujarati News

  • બિહારમાં ચૂંટણીઓ રદ કરવાની માગણી કરતી અરજી સુપ્રીમે ફગાવી દીધી : જયાં સુધી બિહારને કોરોના મુકત રાજય જાહેર કરવામાં આવે નહીં ત્યાં સુધી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ મુલતવી રાખવા માગણી કરતી પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન સાંભળવાની જ સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. આમ આ અરજી રદ કરી છે. access_time 12:48 pm IST

  • ૪૮ વર્ષનો પ્રવિણ તાંબે સીપીએલમાં રમશેઃ પ્રથમ ભારતીય ખેલાડી : મુંબઇમાં જન્મેલા લેગ સ્પીનર પ્રવિણતાંબે કેરોબીયન પ્રિમીયર લીગમાં રમનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તાંબે ત્રિનબાગો નાઇટ રાઇડર્સમાંથી રમનાર છે. access_time 2:58 pm IST

  • એસ.બી.આઈ.ના ચેરમેનની પસંદગી કરવા માટે બેન્ક બોર્ડ બ્યુરોની આવતીકાલ શુક્રવારે મિટિંગ : વર્તમાન ચેરમેન રજનીશ કુમારની મુદત ઓક્ટોબર માસમાં પુરી થાય છે : નવા ચેરમેન તરીકે રજનીશ કુમાર સહીતના ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : આઈ.એફ.સી.આઈ.ના મેનેજીંગ ડિરેક્ટર તથા જાહેર ક્ષેત્રની બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની પણ પસંદગી કરવાનો એજન્ડા મિટિંગમાં શામેલ access_time 7:50 pm IST