Gujarati News

Gujarati News

  • કોરોનાની મહામારીએ આખી દુનિયાને બાનમાં લીધી છે ત્યારે બ્રિટનમાંથી સારા સમાચાર આવી રહ્યા છે. ત્યાંની ઓક્સફર્ડ યુનિર્વિસટી દ્વારા બનાવવામાં આવી રહેલી કોરોના વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે જે 42 દિવસમાં કે 6 અઠવાડિયામાં તૈયાર થઈ જશે તેવી ધારણા છે. ઓસ્કફર્ડ તેમજ ઈમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની ખૂબ નજીક પહોચ્યા. access_time 2:10 am IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી 'સેપ્ટિક શોક'માં : આર્મી હોસ્પિટલે કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મેડિકલ કન્ડિશન વધુ બગડી છે. તેઓ ફેફસાના ઇન્ફેકશનને લીધે 'ડીપ શોક'માં ચાલ્યા ગયા છે. સ્પેશિયાલિસ્ટોની ટીમ તેમને સારવાર આપી રહી છે. તેઓ સતત ડીપ કોમામાં અને વેન્ટિલેટર સપોર્ટ ઉપર છે access_time 12:55 pm IST

  • " ચેસ ઓલમ્પિયાડ " : ભારતે રચ્યો ઇતિહાસ : પહેલીવાર બન્યું ચેમ્પિયન : ભારત અને રશિયા વચ્ચેની ઓનલાઇન ફાઇનલ સ્પર્ધા દરમિયાન ભારતના ખેલાડીઓ નિહાલ સરિન અને દિવ્યા દેશમુખનું ઇન્ટરનેટ કનેક્શન ખોરવાઈ ગયું : આયોજકોને રજુઆત કરાતા બંને દેશોને સંયુક્ત રીતે ચેમ્પિયન ઘોષિત કરાયા access_time 8:59 pm IST