Gujarati News

Gujarati News

News of Sunday, 26th November 2023

અકિલા ન્યુઝ : રાજકોટ ના વાતાવરણમાં અચાનક પલટો, વહેલી સવાર સવાર માં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા હતા.

અકિલા ન્યુઝ : ગુજરાતના અનેક શહેરો સહીત જૂનાગઢ ગિરનાર પર હવામાનમાં આવ્યો અચાનક પલ્ટો, અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ પડયો હતો, ગિરનાર સ્થિત અંબાજીનો માહોલ.

અકિલા ન્યુઝ : વાંકાનેરમાં વરસાદ સાથે કરા પડ્યા હતા, ઠંડીના માહોલમાં વરસાદ પડતા ખેડૂતોને નુકશાનીઓ સામનો કરવો પડે તેવી સ્થિતિ.

અકિલા ન્યુઝ : રાજકોટના માલિયાસણ ગામ પાસે ઠંડીના માહોલમાં વરસાદી માહોલ, કરા પડતા લોકોએ જમ્મુ કશ્મીર જેવી મોજ કરી, હાઇવે પર ચારે કોર બરફ જોવા મળ્યો હતો.

અકિલા ન્યુઝ : રાજકોટ જામનગર રોડ સ્થિત ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારે નુકશાન, ભારે વરસાદ અને કરા પડવાના કારણે ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનમાં એલિવેશન સહીત કાચ ના કૂચરા બોલી ગયા.

A PHP Error was encountered

Severity: 8192

Message: parse_str(): Calling parse_str() without the result argument is deprecated

Filename: views/video-news.php

Line Number: 42

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 42
Function: parse_str

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: story_fbid

Filename: views/video-news.php

Line Number: 43

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 43
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

અકિલા ન્યુઝ : ભર શિયાળે ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ, રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે લોકોને રેઈનકોર્ટ પહેરવો કે સ્વેટર? જુઓ રાજકોટનો વરસાદી માહોલ લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

https://www.facebook.com/AkilaNews/videos/870891507925677/