Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2024

અકિલા ન્યુઝ : રાજકોટના સદર બજાર વિસ્તારમાં ઝૂંપડાંમાં લાગી આગ, ફાયર ટિમ ઘટના સ્થળે, ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ, હાલ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી, ઘટનામાં કોઈ જાનહાની નહીં.

(3:00 pm IST)