Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2024

અકિલા ન્યુઝ : રાજકોટના કુબલિયાપરામાં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો, થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. વાઘેલાની રાહબરીમાં પો.સ.ઈ. જે.એમ. પરમાર, એમ.એસ. મહેશ્વરી, પ્રોબે.પો.સ.ઈ. એસ.એસ. જાડેજા, એ.પી. રતન, એમ.એચ. મહારાજ, એન.આર. ડોબરીયા તેમજ સર્વેલન્સ અને ચોકીના માણસો, લોકરક્ષકો, મહિલા પોલીસ (થોરાળા પોલીસ સ્ટાફ - ૧૯) સાથે રહી ઝૂંબેશ રાખવામાં આવેલ, જેમાં ૫ ઈસમો/મહિલાના કબજામાં *દેશી દારૂ - લીટર - ૫૮૦ કી. રૂ. - ૧૧,૬૦૦, આથો લીટર ૪૯૨૦ કી. રૂ. ૯૮૪૦ તેમજ ભઠ્ઠીના સાધનો કી. રૂ.- ૧,૨૦૦ એમ કુલ કિંમત - ૨૨,૬૪૦ના ગેરકાયદેસર પ્રોહિબિશન લગત મુદામાલ સાથે પકડાઈ જતા અટક કરી લઇ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આથો તથા તેના સામાનનો નાશ કરાયો તેના દ્રશ્યો જોઈ શકાય છે.

(8:10 pm IST)