Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ટંકાર પરથી મોટી ઘાત ટળી, ટંકારાનો ઉગમણા નાકા પાસેનો પ્રવેશ દ્વાર ધરાશાઈ, અચાનક ધરાશાઈ થતાં અફરા તફરીનો માહોલ સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહીં, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ થઈ હતી.

(3:06 pm IST)