Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબી મતદાન પહેલા ભાજપના અગ્રણીએ કરેલ વાત નો ઓડીઓ વાયરલ, ઘાંટીલા ગામના વ્યક્તિ અને સહકારી અગ્રણી બન્ને વાત કરતા હોઈ તે પ્રકારનો ઓડીઓ વાયરલ, ભાજપના જ લોકો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ઓડીઓ માં થઈ વાત, કાંતિલાલ અમૃતિયા ને હરાવવા માટે કોંગ્રેસમાં મતદાન કરવા ની વાત નો ઓડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ.

(8:06 pm IST)