Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આમતો ગુજરાત માં દારુ બંધી છે પણ આ વિડીયો રાજકોટનો છે જ્યા જાહેર માં દારૂની મહેફીલ કરવામાં આવી રહી છે, માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો જાગનાથ વિસ્તારનો છે, જાહેરમાં દારૂની પાર્ટી કરનારને પોલીસ નો કોઈ ડરના હોય તેવુ લાગી રહ્યું છે.

(8:14 pm IST)