Gujarati News

Gujarati News

News of Sunday, 24th September 2023

અકિલા ન્યુઝ : સુરેન્દ્રનગર વસ્તડી નજીક સર્જાઈ દુર્ઘટના, નેશનલ હાઇવે થી ચુડાને જોડતો પુલ તૂટ્યો, પુલ પર થી પસાર થતું ડમ્પર અને મોટરસાઇકલ સહિતના વાહનો પણ પાણીમાં ગરકાવ બન્યા, નદીમાં ખાબકેલા વહાન ચાલકોની શોધ ખોળ હાથ ધરવામાં આવી, અંદાજીત 10 થી વધુ લોકો પુલ પડવાને કારણે પાણીમાં ગરકાવ, ઘટનાને લઈ સરપંચ સહિતના અગ્રણીઓ દોડી ગયા,બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.

(9:25 pm IST)