Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ટૂંક સમયમાં ટીવી પર આવી રહી છે લોકપ્રિય ગોપી બહુ: 'સાથ નિભાના સાથિયા 2' પ્રોમો રિલીઝ

  • લોન મોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવી આપવાની કેન્દ્રની તૈયારી : મહામારીને કારણે નુકસાન થયું છે તેમને રાહત આપવામાં આવી શકે : સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી રજુઆત access_time 12:54 pm IST

  • રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાને કોરોના? સિવિલ હોસ્પિટલના ડોવિડ વોર્ડમાં દાખલઃ રિપોર્ટ હજુ આવવાનો બાકી access_time 1:38 pm IST

  • હવે ચીન ગાંડુ થયુ : ચીનમાં રહેલી ભારતીય કંપનીઓ દરોડા શરૂ : ચીને વળતો બદલો લેવાનું શરૂ કર્યુ? જાણીતા પત્રકાર શીલા ભટ્ટના ટ્વીટ મુજબ ચીનના શાંઘાઈ અને શેનઝેન શહેરોમાં ભારતીયોની માલિકીવાળી કંપનીઓ ઉપર દરોડા શરૂ થયા છે : મુંબઈ અને ગુજરાતમાં કનેકશન ધરાવતા લોકો ભારે ચિંતામાં મૂકાયા છે access_time 4:20 pm IST