Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રાજકોટ ના ત્રિકોણ બાગ ચોક પર આવેલ ચાની હોટલ બાહર બે જુથ વચ્ચે સરા જાહેર ઉલળી છરીઓ બેથી વધુ ઘાયલ, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ, પોલીસ ફરિયાદ દાખલ.

સુરત સીટી બસ દુકાન માં ઘુસી, સીટી બસ ની બ્રેક ફેલ થતા બની ઘટના, બસ માં સવાર ત્રણ મહિલાઓને ઇજા, મોટો અકસ્માત ન થાય તે માટે ડ્રાયવરે દુકાન માં બસ ઘુસાડી, કોઈ જાનહાની નહીં, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

પાટણ ના ચાણસ્મા ગામે હવા એટલે ઝડપી ચાલી કે દુકાનો ના શેડ હવામાં ઉડી ગયા, ભારે પવન ના કારણે લોકો ને ગર્મી માથી થોડી રાહત મળી હતી, હવામાં શેડ ઉડ્યા નો વિડીયો સીસીટીવી કેમેરા મા થયો કેદ.