Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

શ્રીનગર સ્નોફોલ નો અદ્ભુત નઝારો, શ્રીનગર સ્થિત હોટલ લતીફ બરફની ચાદરથી ઢંકાઈ, જુઓ હોટલ લતીફનો સ્નોફોલ વચ્ચે સુંદર નઝારો.

બિહારના આરાના ભોજપુરમાં સરસ્‍વતીની પુજામાં ડાન્‍સર બોલાવીને આખી રાત અશ્‍લીલ ગીતો પર ડાન્‍સ કર્યોઃ હવામાં ફાયરીંગ પણ કર્યુ

ભારતીય રેલવેનો પહેલો કેબલ બ્રિજ 193 મીટર ઊંચો : રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો : કેબલ બ્રિજનું 75 ટકાથી વધુ કામ પૂર્ણ : આ બ્રિજ રિયાસીને જમ્મુના કટરાથી જોડશે