Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-3 હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું, રાજકોટ ના માધાપર, વાવડી, ખોખડદડ, રૈયા રોડ માં 43 ટીમો ઉતારવામાં આવી હતી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

પીરીયડસને લઇને ઉર્ફી જાવેદે ‘લો છુ લિયા' કહીને લોકોને રૂઢિચુસ્‍ત કહ્યાનો અલગ અંદાજમાં વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

હલ્લો ગુજરાત્રિયન્સ... અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી અને વિખ્યાત કોર્પોરેટ ગ્રૂપ બાન લેબ્સના સથવારે, તા. 5 જૂન, રવિવારે, હેમુ ગઢવી હોલ - રાજકોટ ખાતે યોજાનાર કોકટેલ desi - season 3 ઇવેન્ટમાં પોતાના કંઠ થકી ધૂમ મચાવવા આવી રહેલ વિખ્યાત પાર્શ્વગાયક, કમ્પોઝર પાર્થ ઓઝા અને સૂરીલી પાર્શ્વગાયિકા ગાર્ગી વોરાનું બધા ગુજરાત્રિયન્સ માટે અંતરનું ઈજન...

સુરતના ડીંડોલી વિસ્તારમાં આશરે 13 વર્ષ ની બાળકી ની આબરૂ લૂંટાતા રહી ગઈ, ડીંડોલી વિસ્તાર ના પવેલિયન પ્લાઝા માં બની ઘટના, પિતાના ઓફિસે થી લિફ્ટ માં પરત ફરતી બાળકી પર એક સગીર ની નજર બગડી હતી, લિફ્ટ માં બાળકી ને જતા જોઈ છોકરો લિફ્ટ માં ઘુસી ગયો હતો, થોડીવાર બાદ લિફ્ટ શરૂ થતાં બાળકી ના અડપલાં કરવાનું શરૂ કર્યું હતું, લિફ્ટ ખુલતા જ ફરીથી ઉપર જવા માટે બટન દબાવી દીધું, બાળકી એ નજીક ના ફ્લોર નો બટન દબાવી દેતા લિફ્ટ રોકાઈ ગઈ, ત્યારબાદ છોકરો લિફ્ટ માંથી બાહર નીકળી ગયો હતો, લોકોએ છોકરાને પકડી મેથીપાક ચખાડી પોલીસ ને હવાલે કર્યો હતો, હાલ સમગ્ર કાર્યવાહી ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.