Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

રાજકોટ ના માયાણી ચોક પાસે કોમન પ્લોટ માં પાર્કિંગ કરેલી ત્રણ કારમાં લાગી આગ, કારમાં ફટાકડો પડવાના કારણે લાગી આગ, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ.

આમ આદમી પાર્ટી ના નેતા ઈન્દ્રનીલ રાજગુરુની કોંગ્રેસ માં ઘર વાપસી, ચુંટણી પહેલા આમ આદ…

ઇન્દ્રનીલ રાજગુરુ એ આજે આમ આદમી પાર્ટીના ને છોડી, ફરી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા એના પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ની પ્રતિક્રીયા.