Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ અને રાજકોટ કોવિડ મહામારીનું સંચાલન કરી રહેલા રાજકોટના પૂર્વ કલેકટર શ્રી રાહુલ ગુપ્તા સાથે અકિલાની ખાસ વાતચીત

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • ઓડિસાના કટકમાંથી 42 વર્ષીય શખ્સ હસન અહમદની ધરપકડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.પી.ના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિઅલ મીડિયાના માધ્યમથી નફરત ફેલાવવાનો આરોપ : વી.એચ.પી.લીડરે ફરિયાદ કરી હોવાથી હત્યા કરી નાખવાનો ફોન આવ્યો : ઉર્દુમાં લખેલો ધમકી આપતો લેટર મળ્યો access_time 8:30 pm IST

  • આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છેઃ ૪૭ શિક્ષકોને રાષ્ટ્રીય ટીચર્સ એવોર્ડ મળ્યો ૧૭ મહિલા છે access_time 12:53 pm IST

  • નાણાપંચ આવતા મહિને રિપોર્ટ દેશે : કેન્દ્રીય નાણાપંચ હવે વધુ સમય નહિ માગે અને તેનો હેવાલ ૩૦ ઓકટોબર પહેલા આપી દેશે તેમ એન. કે. સીંઘે કહ્યું છે. access_time 12:55 pm IST