Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજકોટ મહિલા કોલેજ અંડર બ્રિજ પાસેની ગઈ કાલની ઘટના, સિટી બસ ચાલકને લોકોએ માર્યો માર, મહિલાના વાહન સાથે સિટી બસ અથડાતા મામલો બિચકયો હતો, સિટી બસ ચાલકને લોકોએ જાહેર માં મેથીપાક ચખાડ્યો હતો તેવા સમયે બસ ડ્રાઈવર ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, સિટી બસ ચાલકની વારંવાર દાદાગીરી આવે છે.

'મોડર્ન લવ મુંબઈ'નું ઑફિશિયલ ગીત 'મૌસમ હૈ પ્યાર' રિલીઝ