Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • હવે શરદ પવાર અને દેશમુખને ધમકી મળી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેજીને હત્યાની ધમકી આપતા કોલ મળ્યા પછી હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ અને એનસીપી પક્ષના વડા શરદ પવારને પણ ધમકીભર્યા ટેલીફોન મળતાં ખળભળાટ મચી ગયો છે. access_time 11:05 pm IST

  • રઘુરામ રાજને મોદી સરકારને ચેતવીઃ અર્થતંત્ર વધુ ખરાબ થશેઃ જીડીપીના આંકડા બરબાદી માટે ખતરાની ઘંટડીઃ તત્કાલ સ્થિતિ કાબુમાં લેવી જરૂરીઃ સરકારની નિતિ આત્મઘાતી છે access_time 3:56 pm IST

  • અધમતાની ચરમસીમા જેવી ઘટના : કેરળમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કોરોનાના દર્દી સાથે દુષ્કર્મ આચાર્યુ access_time 2:43 pm IST