Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 89,852 પોઝિટિવ કેસ વધ્યા : કુલ કેસની સંખ્યા 43,67,436 થઇ :8,96,884 એક્ટીવ કેસ : વધુ 74,607 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 33,96,027 રિકવર થયા :વધુ 1107 લોકોના મોત : મૃત્યુઆંક 73,923 થયો access_time 1:09 am IST

  • બીજેપીનું આઇટીસેલ ખતરનાક થઇ ચુકયું છે : વ્યકિતગત હુમલા કરાવી રહયું છેઃ સુબ્રમણ્યમ સ્વામી : કેટલાક સભ્યો ફેક આઇડીથી નીશાન સાધી રહયા છે :બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહયું છે કે બીજેપીનું આઇટી સેલ ખતરનાક થઇ ચુકયું છે અને તેના કેટલાક સભ્યોએ ફેક આઇડીથી તેના પર વ્યકિતગત હુમલા કરી રહયા છે. સ્વામીએ કહયું હું નજર અંદાજ કરી રહયો છું. પરંતુ બીજેપીએ તેને બરતરફ કરવા જોઇએ. બીજેપી આઇટી સેલના પ્રમુખ અનિલ માલવીય છે. એક માલવીય નીચતાના દંગા કરાવી રહયા છે. આપણે મર્યાદા પુરૂષોતમની પાર્ટી છીએ... રાવણ/ દુશાસનની નહિ. access_time 2:40 pm IST

  • મહારાષ્ટ્ર પછી હવે મધ્ય પ્રદેશ સરકારે પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો : 3 ટકામાંથી 1 ટકા કરી નાખી : રીઅલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હેતુ : 31 ડિસેમ્બર સુધી ઘટાડો અમલી access_time 12:04 pm IST