Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ભરૂચના ચાંચવેલ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર રિવોલ્વરની અણીએ હજારોની લૂંટ, બાઇક પર આવેલા બે બુકાની ધારીઓએ આપ્યો લૂંટને અંજામ, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

આવતી 11 તારીખે દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ માં, સભા સ્થળના નિરીક્ષણ બાદ આમ આદમી પાર્ટી ના નેતા ગુલાબસિંહ એ આપી વધારે માહિતી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નીલેશ શીશાંગીયા