Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

શાપર વેરાવળ પોલીસની બાઝ નજર, પારડી પડવલા રોડ પરથી ટ્રક માંથી 18,77,400 નો વિદેશી દારુ ઝડપી પાડ્યો, 29 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો, પણ બુટલેગરે આ દારુ ટ્રકમાં ક્યા છુપાવ્યો હતો તે જોઈ ચોંકી જશો.

મોસ્કો થી ગોવા જઈ રહેલી ફ્લાઇટમાં બોંબ હોવાની માહિતી ના આધારે આખી રાત ચાલ્યુ સર્ચ ઓપરેશન, કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, આ મામલે જામનગર કલેકટર ડો. સૌરભ પારઘી એ આપી વિગતો.

રાજ્યભરમાં આજથી એટલે કે 10 થી 20 જાન્યુઆરી દરમ્યાન પક્ષીઓના બચાવ અર્થે કરુણા અભિયાનનો પ્રારંભ, રાજયભરમાં ૭૦૦ થી વુધ પક્ષી નિદાન કેન્દ્રો ૬૨૦ થી વધુ તબીબો ૬ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો 'કરૂણા અભિયાન' માં સહભાગી થશે, નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસ્એપ મો.નં- ૮૩૨૦૦ ૦૨૦૦૦ નંબર 'Karuna' મેસેજ લખી https://bit.ly/karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે, વધારે વિગતો આપતા રાજકોટ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ દ્વારા વ્યાજખોરો સામે લોક બરાબરનું આયોજન, વ્યાજની ચુંગાલમાં ફસાયેલા અનેક લોકો એ રજુ કરી પોતાની આપવીતી, રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ એ આપી વિગતો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા