Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

દાયકા પહેલા રિલીઝ થયેલ ‘અવતાર' ફિલ્‍મની સિક્‍વલ જેમ્‍સ કેમરૂનની ફિલ્‍મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર'નું ટીઝર રિલીઝ

રાજકોટના રીબડા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ચોરી, ઉમિયાજી ઇન્ડસ્ટ્રીઝ-૨ ટેરાફ્લો પાઇપની કંપનીમાં આશરે 15 લાખની માલ મતાની ચોરી કરી ચોર થયા ફરાર, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ, પોલીસ તપાસ શરુ.

રાજકોટ માં ગ્રીષ્માકાંડ સહેજમાં અટક્યો, રાજકોટ ના મનહર પ્લોટમાં નર્સ સાથે ટપોરી એ છેડતી કરી નર્સ ને માર મારવામાં આવ્યો, જાગૃત નાગરીકે ટપોરી ની કરી ધોલાઈ, એસી ચેંબર માં બેસી સબ સહી સલામત ના બણગા ફૂંકતી રાજકોટ પોલીસ ના બાહોસ અધિકારીઓ ક્યા છે?

રાજકોટ ના મનહર પ્લોટમાં નર્સ સાથે ટપોરી એ છેડતી કરી નર્સ ને માર મારવાના મામલે રાજકોટ પોલીસે આરોપી ભાવેશ બીજલભાઈ ઝરીયા ઉ વ 45 રહે વિજય પ્લોટ વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

દિલ્હી થી પરત આવ્યા બાદ ખોડલધામ ટ્રસ્ટ ના નરેશભાઈ પટેલનું નિવેદન. દિલ્હી સ્થિત રહેલા એક પણ કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત નથી કરી, ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર માત્ર ગુજરાતના ચાર ધારાસભ્યોને મળ્યો હતો, ખોડલધામ પોલિટિકલ સર્વે સમિતિનો રિપોર્ટ શનિવાર સુધીમાં પૂર્ણ થઈ જશે, આગામી દસ દિવસમાં હું રાજકારણમાં પ્રવેશ કરી શકે કે કેમ તે બાબતે