Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજકોટ નાનામૌવા સ્થિત વિનોબા ભાવે સ્કૂલ નંબર 93 વિવાદ ચરમ સીમાઓ પહોંચ્યો છે, સર્વો ફાઉન્ડેશન નો MOU રદ કરવાની વિદ્યાર્થીઓની માંગ સાથે રોડ પર કરવામાં આવ્યો ચક્કાજામ, MOU રદ્દ કરી સ્કુલ આઝાદ કરો ના વિદ્યાર્થીઓ દ્વારા લગાવાયા નારા . કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસના કહેર વચ્ચે પશુપાલકોને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કરી ખાસ આ અપીલ.

રાજકોટ - કોંગ્રેસ ધારાસભ્ય લલીત કગથરાનું નિવેદન, સૌરાષ્ટ્રના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા, કોંગ્રેસ તૂટે છે તેવી માત્ર વાત, ભાજપ તોડે છે, ભાજપની બે મોઢે વાત, એક તરફ લેવા નથી અને બીજી તરફ લાલચો આપે છે, ભાજપ કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી જેથી કોંગ્રેસના ધારાસભ્યો લેવા પડે છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા