Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમેરિકા ન્યુજર્સીના ઑક ટ્રી રોડ પર ગુજરાતી વેપારી લૂંટાયો, બંદૂકની અણીએ વિરાણી જ્વેલર્સમાં ચલાવાઇ દિલધડક લૂંટ, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ, પોલીસ કાફલો ઘટના સ્થળે.

: વિશ્વ વિખ્યાત સિંગર જસ્ટિન બીબર ખતરનાક બિમારીની ઝપેટમાં, રામસે હંટ સિન્ડ્રોમ નામની બીમારી થી પીડિત, બીબરના અડધા ચહેરા પર પેરાલિસીસ, પોતાના શૌ કર્યા રદ્, વિડીયો ના માધ્યમ થી આપી માહીતી. 77

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે રાજકોટ કાલાવાડ રોડ ઉપર બપોર પછી વાતાવરણ પલટાયું હતું. ગાજ વિજ સાથે મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. (વિડિયોભીખુપરી ગોસાઈ -ખીરસરા)

ડાંગ ના વઘઇ નજીક શિરડી બગસરા ST બસ ને નડ્યો અકસ્માત, પ્રથમ વરસાદ ને પગલે એસ.ટી.બસ નાં ચાલકે ગુમાવ્યો કાબૂ, તમામ મુસાફરો નો ચમત્કારિક બચાવ , નાની મોટી ઇજા થનાર મુસાફરો ને નજીક ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા.