Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ભારે વરસાદ ને પગલે જુનાગઢ ગીરનાર પર્વત સ્થિત દામોદરકુંડ માં આવ્યુ ઘોડાપૂર, જુઓ અદ્ભુત દ્રશ્યો.

સુરત ના અલથાણ વિસ્તારમાં કાર સાથે સ્કૂલ વાન નો અકસ્માત, સ્કુલવાન માં શાળાના 9 બાળકો સવાર હતા, એક બાળકીને માથામાં થઈ ગંભીર ઇજા, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

જ્યારે વિદ્યાર્થી બાળક થી ટીચર રિસાઈ જાય ત્યારે વિદ્યાર્થી બાળક કેવી રીતે ટીચર ને કરે છે કાલાવાલા, જુઓ ટીચર અને વિદ્યાર્થી બાળકનો અદ્ભુત વિડીયો જે સોસિયલ મીડીયા મા વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો ને ખુબ પસંદ કરી રહ્યા છે.

ભાવનગર એસ ટી.ના વિભાગીય નિયામક અશોક પરમાર અડધા લાખની લાંચ લેતા ઝડપાતા ધરપકડ થઇ છે.એસ.ટી.ના રૂટ પર દોડતી ખાનગી ટ્રાવેલ્સની બસના સંચાલકોને હેરાન ન કરવા દર મહિને ૫૦ હજારના હપ્તાની માંગણી કરી હતી. (વિડિયો : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

મિસ યુનિવર્સ હરનાઝ સંધુ ન્‍યુયોર્કમાં બ્‍યુટી ક્‍વીન બેઝ જમ્‍પશુટ અને બ્‍લેક સેટમાં ફરતી ઇન્‍સ્‍ટાગ્રામમાં વીડિયો શેર કરતા ચાહકો ફીદા

વિજળી પડવાના આવા દ્રશ્યો આપે ક્યારેય નહી જોયા હોય, સુરેન્દ્રનગરના મિલન ટોકીઝ નજીક મે…

રાજકોટમાં રાત્રે નવ વાગ્યાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, રસ્તાઓમાં પાણી વહ્યા છે, રાત્રે વરસાદ શરૂ થતા ઘર તરફ જતા વેપારીઓ- વાહન ચાલકોમાં ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. રેસકોર્સ નજીક જિલ્લા પંચાયત પાસેનો અકિલાચોક ખાતેના વિડીઓમાં જોઈ શકાય છે (કર્ટસી : વિજયભાઈ કામાણી )