Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

OLA ના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગ્યા બાદ કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળ્યા : OLA નાં નવા S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે માહિતી આપી

MNS નાં વડા રાજ ઠાકરે પછી હવે મહારાષ્ટ્ર ભાજપના યુવા નેતા મોહિત કંબોજે દેશભરના મંદિરોમાં મફત લાઉડસ્પીકર લગાવવાની જાહેરાત કરી : લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે આ લાઉડ સ્પીકરો પર દરરોજ ભજન-કીર્તન અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ

પાકિસ્તાન ના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને રમુજ કરતા જણાવ્યું હતું કે ઈમરાને હવે બોલિવૂડમાં જોડાવું જોઈએ અથવા તો તેનાથી પણ સારું તે કપિલ શર્માના શોમાં સિદ્ધુનું સ્થાન લઈ શકે છે..! આ વીડિયો કલીપ સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી વાયરલ રહી છે.

રાજકોટ મોરબી રોડ પર હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ગાંડુંભાઈ વાંકે પીધી ઝેરી દવા, દવા પીતાં કુવાડવા રોડ ગોકુળ હોસ્પિટલ માં કરાયા દાખલ, દર્દી ને અન્ય હોસ્પિટલ માં ફેરવવાના હોય ૧૦૮ ને હેડ કોન્સ્ટેબલ ના પરિવારે બોલાવતા પેશન્ટ સાથે હોસ્પિટલ ના સ્ટાફે નિયમ પ્રમાણે અન્ય હોસ્પિટલ માં દર્દી ની સાથે જવાની કહી ના, ના કહેતા દર્દીના સ્ટાફે નર્સિંગ સ્ટાફ પર કર્યો હુમલો, હુમલા ની સમગ્ર ઘટના cctv માં કેદ, સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે બે શખ્સો વિરૂદ્ધ નોંધ્યો ગુનો.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કર્યાં પછી લોકો સામે આવ્યા, જુઓ વીડિયો