Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

જામનગર ઉત્તર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રીવાબાએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવીઃ ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાએ સોશ્‍યલ મીડિયા દ્વારા લોકોને મત માટે અપીલ કરી