Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ખોડલધામ કાગવડ માં પાસ નેતાઓ સાથે ની બેઠક બાદ નરેશભાઈ પટેલના રાજકારણ મા જોડાવા અંગે ફરી પડી મુદ્ત, પાંચ દિવસ પછી જાહેર કરશે નિર્ણય. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટનાં કાલાવડ રોડ પર કાર ચાલકે યુવક ને લીધો હડફેટે, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

રાજકોટનાં કાલાવડ રોડ પર નીલ દા ધાબા પાસે સ્કોર્પિયો કાર ડીવાઈડર પર ચડી, ઓવર સ્પીડ ના

ગોધરા LCB પોલીસે બીજેપીના યુવા નેતાની કરી ધરપકડ, દુકાનોમાં ચોરી કરતો ઝડપાયો, વડોદરા શહેરમાં રહેતો એઝાઝ ઉર્ફે (અગા બોબરો) એક કરિયાણાની દુકાનમાંથી પચાસ હજારની ચોરી કરી હતી, જે ઘટના સીસીટીવી કેમેરા મા કેદ થઈ હતી, સીસીટીવી ના આધારે પોલીસ બીજેપીના આ યુવા નેતાની કરી ધરપકડ છે.

એનસીપીના કાર્યકર્તાઓએ ઓફિસમાં જઈને ભાજપ પ્રવક્તાને મારી થપ્પડ