Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજકોટ મા આજથી ક્રિકેટ ફીવર ,ટિમ ઇન્ડિયા પહોંચી સૈયાજી હોટેલ ખાતે, રાસ ગરબાની રમઝટ સાથે ભારતીય ટીમનું કરવામાં આવ્યુ ભવ્ય સ્વાગત. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા થયા એક, રાજકોટની એક હોટલમાં કોળી સમાજના આગેવાનો સાથે કરી મહત્વપૂર્ણ બેઠક, જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવા ની માંગણી સાથે મળી મહત્વની બેઠક, કોળી સમાજની રાજકોટમાં બેઠક મળતા અનેક સવાલો ઉઠ્યા.

'ખુદા હાફિઝ 2'નું નવું ગીત 'રુબારુ' રિલીઝ