Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 1

Filename: views/video-news.php

Line Number: 40

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 40
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

ઝુબિન અને પાયલનું 'બરસાત હો જાયે' ગીત રિલીઝ

રાજકોટ ના આજીડેમ પાસે 47 એકરમાં નિર્માણ પામેલું અદ્ભુત રામવનનું ઉદ્ઘાટન કરતા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ગોંડલમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.…

રાજકોટ ના આજીડેમ પાસે નિર્માણ પામેલા રામવન નિહાળો ડ્રોન ની નજરે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ સંતકબીર માર્કેટિંગ યાર્ડ પાસે કાર માં લાગી આગ, ફાયબ્રિગેડના ના જવાનો દ્વારા આગ કાબુ માં લેવાઈ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા 14 કિલોમીટર દુર દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યુ, નવસારી થી મુંબઈ જઈ રહેલી બોટ મધદરિયે ડૂબી હતી જેમાં 14 માછીમારો સવાર હતા, કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર દ્વાર ડૂબી રહેલા માછીમારો માંથી 11 નું રેસ્કયું કરવામાં આવ્યું.

સૌરાષ્ટ્ર ના સૌથી મોટા લોકમેળાને લઈ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ની પ્રેસ કોન્ફરન્સ, મેળામાં કેવી રહેશે પોલીસ વ્યવસ્થા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ડેમ ઉપર લગાવેલ ધ્વજને ગરુડ પોતે ચાંચમાં પકડીને સંપૂર્ણ આકાશમાં લહેરાવી રહ્યું છે ત્યારે આ અદભુત દ્રશ્ય ખરેખર જોવા જેવું છે, સોસિયલ મીડીયા મા આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર નો સૌથી મોટા લોકમેળા "આઝાદી નો અમૃત મેળા" નો આજ થી ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે ખુલ્લો મુકાયો, કોરોના કાળના બે વર્ષ બાદ ફરી સૌરાષ્ટ્ર વાસીયો મેળાની મોજ માણશે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા