Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

રાજકોટનાં ગોંડલ રોડ સ્થિત TVS ના શો રુમમાં લાગી આગ, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબુ મેળવવા પ્રયાસ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI નો વિરોધ, પેપર લિક મામલે હજુ સુધી FIR દાખલ ના થતા સહીતના અનેક મુદ્દાઓ ને લઈને NSUI એ કર્યો વિરોધ, પોલીસે ટીંગાટોળી કરી NSUI ના કાર્યકરોની કરી અટકાયત.

અજય દેવગણ, અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2'નું ટ્રેલર રિલીઝ