Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ પર હુમલો, કેટલાક ઈસમોએ જાહેરમાં પોલીસ જવાનને ફટકાર્યો, સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ

બારામુલ્‍લામાં ઘૂંટણ સમા બરફમાં દેશની રખેવાળી કરતા જવાનો : વીડીયો વાઇરલ થયો

રાજકોટના જ્યુબિલી નજીક બની છેડતીની ઘટના, છેડતી રોકવા વૃદ્ધ પહોંચ્યા તે સમયે છેડતી કરનાર ટપોરીએ વૃદ્ધ પર કર્યો હુમલો, સ્થાનિક લોકોએ વૃદ્ધ અને યુવતીને બચાવી, મહીલાઓ સહીત સ્થાનિક લોકોએ ટપોરીને મેથીપાક ચખાડ્યો.