Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સુરત ઉપરવાસથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમના 13 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, સુરત ના 12 જેટલા ગામો થયા સંપર્ક વિહોણા.

રક્ષાબંધનનું નવું ગીત 'દુર કર દો' રિલીઝ : માતાના જાગરણમાં ઝૂમતો જોવા મળ્યો અક્ષય કુમાર

અમદાવાદ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં 1 થી 18 વર્ષ સુધીના બાળકો, કિશોરોના વિના મૂલ્યે હાર્ટ ઓપરેશન કરવામાં આવે છે, હોસ્પિટલમાં આવેલ સાંઈ મંદિરમાં સફળ હાર્ટ ઓપરેશન પછી મુક્તમને રમી રહેલા નિર્દોષ ભૂલકાઓ.